અમદાવાદ-રાજકોટ સિક્સલેન નેશનલ હાઈવેનું કામ 7 વર્ષે પણ પુરૂ થયું નથી
હવે ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરી દેવાશે એવો તંત્રનો દાવો, મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટની કામગીરી થઇ રહી છે, કુવાડવા ખાતે ફ્લાયઓવર બ્રિજની કામગીરી હજુ બાકી છે અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેને સિક્સલેન બનાવવાનું કામ છેલ્લા 7 વર્ષથી ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા હવે ત્રણ મહિનામાં સિક્સલેન હાઈવેનું કામ પૂર્ણ થઈ જશે એવો દાવો કરવામાં આવી […]