અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક અજાણ્યા વાહનની અડફેટે બેના મોત
લીંબડીના પાણશીણા નજીક હાઈવે પર હીટ એન્ડ રનનો બનાવ, અજાણ્યા વાહને એક્ટિવા સ્કૂટરને ટક્કર મારી પલાયન, એક્ટિવાસવાર બે યુવાનોના ઘટનાસ્થળે મોત લીંબડીઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડીના પાણશીણા નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. કોઈ અજાણ્યા વાહને એક્ટિવા સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટસવાર બેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર […]