1. Home
  2. Tag "Ahmedabad-Rajkot Highway"

અમદાવાદ-રાજકોટ હાઈવેના સિક્સલાઈનનું કાર્ય ક્યારે પુરૂ થશે તે સત્તાધિશો પણ કહી શકતા નથી

અમદાવાદઃ ગુજરાતના  24 કલાક ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેને સિક્સલાઈન કરવાનો પ્રોજેક્ટ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યો છે. જેનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બાવળા પાસે તેમજ ચાંગોદર પાસે ઓવરબ્રિજનું કામ વર્ષોથી ચાલતું હોવાથી સવારથી મોડી રાત સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. હાઈવે પર ઓવરબ્રિજ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક ટ્રક પાછળ લકઝરી બસ ઘૂંસી જતાં 10ને ગંભીર ઈજા

લીંબડીઃ રાજ્યના નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે લીંબડી નજીક જનશાળી ગામના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર સાઈડમાં પાર્ક કરેલી ટ્રક પાછળ લકઝરી બસ ધડાકા સાથે અથડાતા બસમાં મુસાફરી કરી રહેલા 10 જેટલા પ્રવાસીઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક જનશાળી […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે એમ્બ્યુલન્સને અકસ્માત,દર્દીનું મોત, બેને ઈજા

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક જનસાળા ગામ પાસે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ટ્રકને ઓવરટેક કરવા જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ રોડ પરના ખાડાંમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના દર્દીનું મોત નિપજ્યું હતું જ્યારે દર્દીના બે સગાને ઈજા થઈ હતી.  અકસ્માતની જાણ થતાં પોલીસે બનાવના સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરુ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code