અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા પાસે ભોગાવો નદી પરનો જર્જરિત બ્રિજ
60 વર્ષ જૂના બ્રિજ જર્જરિત સ્થિતિમાં, બ્રિજના સળિયા દેખાયા, ત્રણ કિલોમીટર લાંબા બ્રિજ પર ઠેર ઠેર નાના-મોટા ખાડાઓ પડયા, અનેક રજૂઆતો છતાંયે બ્રિજને રિપેર કરાતો નથી લીંબડીઃ રાજકોટ – અમદાવાદ નેશનલ હાઈવે વાહનોથી સતત ધમધમતો હોય છે. હાઈવેને સિક્સલેન કરવાની કરવાની કામગીરી પૂર્ણ થવામાં છે, ત્યારે હાઈવે પરના બગોદરા નજીક ભાદર નદી પરના નાના પુલની […]