અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારીની બદલી, ગ્રામ્યનો ચાર્જ રોહિત ચૌધરીને અપાયો
DEO કૃપા જહાની બદલી મહિસાગરના DPEO તરીકે કરાઈ, બદલીના સિંગલ ઓર્ડરથી સિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો, શિક્ષણ વિભાગ દ્વારા આ બદલી પાછળનું કારણમાં જાહેરત હિતમાં લખવામાં આવ્યું અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (ગ્રામ્ય) કૃપા જહાની બદલી મહિસાગર જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) તરીકે કરી છે. અને અમદાવાદ ગ્રામ્ય DEOનો ચાર્જ અમદાવાદ શહેર […]