કાળઝાળ ગરમીનો પ્રકોપ: ભારતમાં માત્ર 5 દિવસની લૂથી 30 હજાર લોકોના મોતની આશંકા
નવી દિલ્હી, 2 જૂન 2026: દેશના અનેક હિસ્સાઓમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો છે. આ આકરી ગરમી માત્ર અસહ્ય નથી, પરંતુ દેશ માટે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. યુસી બર્કલેના સંશોધકો પીયૂષ નારંગ અને અશોક ગાડગિલ દ્વારા કરવામાં આવેલા એક તાજેતરના સંશોધનમાં […]


