પશ્ચિમ રેલવે: અમદાવાદ-થિવીમ વચ્ચે દ્વિ-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે
અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને થિવીમ વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નં. 09412 અમદાવાદ-થિવિમ સ્પેશિયલ 08 ડિસેમ્બર 2024 થી 01 જાન્યુઆરી 2025 સુધી દર રવિવાર અને બુધવારે અમદાવાદથી 14.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે […]