1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં દધિચિ બ્રિજ પર રોડની સપાટી ઉખડી જતા સળિયા દેખાયા

અમદાવાદ, 2 જાન્યુઆરી 2026: Rods were seen eroding the road surface on Dadhichi Bridge in Ahmedabad શહેરમાં સુભાષ બ્રિજ પર તિરોડા પડ્યા બાદ આશ્રમ રોડ પરના ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ ખૂલી જવાની ઘટના બાદ દધિચિ બ્રિજ પર રોડની સપાટી ઉખડી જતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. શહેરના વાડજ વિસ્તારને જોડતો 14 વર્ષ જૂનો મહર્ષિ દધીચિ […]

અમદાવાદમાં પેટ ડોગ રજિસ્ટ્રેશનની મુદત ત્રણ મહિના લંબાવવી પડી

અમદાવાદ, 1 જાન્યુઆરી 2026: Pet dog registration period extended by 3 months in Ahmedabad  શહેરમાં પાલતુ કૂતરા (પેટ ડોગ) દ્વારા બાળકો પર હુમલાના બનાવો બન્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પેટ ડોગ રજિસ્ટ્રેશનનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. છતાં રજિસ્ટ્રેશન માટે પેટડોગના માલિકો દ્વારા નિષ્ક્રિયતા દાખવવામાં આવી રહી છે. 1 જાન્યુઆરી 2025થી ડોગ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. […]

‘ભારત એક ગાથા’ થીમ સાથે અમદાવાદમાં 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનો શુભારંભ

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું અમદાવાદ, 1 જાન્યુઆરી 2026: 14th International Flower Show in Ahmedabad  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2026’નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર ઇન્ટરનેશનલ […]

અમદાવાદમાં કાલે ગુરૂવારથી રેલવેનું નવુ ટાઈમ ટેબલ, અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર

અમદાવાદ, 31 ડિસેમ્બર 2025: New railway time table in Ahmedabad from tomorrow પશ્વિમ રેલવે દ્વારા આવતી કાલે તા. 1લી જાન્યુઆરી-2026થી ટ્રેનોનું નવુ ટાઈમ અમલમાં આવશે. જેમાં અમદાવા રેલવે ડિવિઝનની અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે.  કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવતા હવે આ ટ્રેનો પોતાના વર્તમાન નિર્ધારિત સમય કરતાં વહેલા પોતાના સ્થળ પર પહોંચશે. 23 ટ્રેનોના […]

અમદાવાદમાં ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ્સ ખૂલી ગયા, વાહનચાલકો માટે જોખમ

 અમદાવાદ 30 ડિસેમ્બર 2025: Joints opened on Income Tax Overbridge in Ahmedabad શહેરમાં સુભાષ બ્રિજ બાદ ટ્રાફિકથી સૌથી વ્યસ્ત ગણાતા ઇન્કમટેક્સ ફ્લાય ઓવર બ્રિજમાં પણ ગંભીર ક્ષતિઓ જોવા મળી છે. માત્ર 6 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનેલો આ ફ્લાઈ ઓવર બ્રિજ પરના જોઈન્સ ખૂલી જતા વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભુ થયુ છે. શહેરના આશ્રમ રોડ […]

જનતા માંગણી કરે કે ન કરે, સમસ્યા ઉકેલવાની કાર્યસંસ્કૃતિ વિકસાવી છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂ. 330 કરોડનાં વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ કરાયુ વર્ષો જૂની માંગણીઓ સંવેદનશીલતાની સાથે પૂર્ણ થવાનું મુખ્ય કારણ મોદીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છેઃ અમિત શાહ 2025નું વર્ષ અમદાવાદ માટે વિકાસની હેલી અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ સાબિત થયું છેઃ મુખ્યમંત્રી અમદાવાદ 28 ડિસેમ્બર 2025: Development works worth Rs 330 crore […]

અમદાવાદમાં CG અને સિન્ધુભવન રોડ પર 31મી ડિસેમ્બરે મોડી રાત સુધી વાહનો માટે નોએન્ટ્રી

અમદાવાદ 28 ડિસેમ્બર 2025: No entry for vehicles on CG and Sindhubhavan Road till late night on 31st December શહેરમાં સીજી રોડ અને સિન્ધુભવન રોડ પર 31મી ડિસેમ્બરના રોજ સમીસાંજથી મોડી રાત સુધી વર્ષ 2025ની વિદાય અને વર્ષ 2026ને વેલકમ કરવા માટે યુવક-યુવતીઓ સહિત જનમેદની ઉમટી પડતી હોય છે. બન્ને રોડને અવનવી રોશનીથી શણગારવામાં આવી […]

31મી ડિસેમ્બર: અમદાવાદમાં CG રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનો માટે નો-એન્ટ્રી

અમદાવાદ, 27 ડિસેમ્બર 2025 : નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી શહેરીજનોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 31મી ડિસેમ્બરની સાંજથી જ શહેરના સૌથી ધમધમતા એવા સી.જી. રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. શહેરના હૃદય સમાન […]

અમદાવાદમાં એસજી હાઈવે પર ડમ્પરે કારને ટક્કર કાર ડિવાઈડર પર ચડી ગઈ

અમદાવાદ તા.25 ડિસોમ્બર 2025:  dumper hits car on SG Highway  શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરોને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના એસજી હાઈવે પર રાજપથ કલબ પાસે સર્જાયો હતો. એસજી હાઈવે પર ગત મોડી રાત્રે રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા કાર રોડના ડિવાઈડર […]

અમદાવાદના સુભાષબ્રિજને તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીએ આપી સલાહ, હવે નવો બ્રિજ બનાવાશે

કન્સલ્ટન્ટ એજન્સીઓએ રિપોર્ટમાં ત્રણ વિકલ્પ સૂચવ્યા એએમસી દ્વારા ફોરલેનનો નવો બ્રિજ બનાવવાની વિચારણા રાજ્ય સરકાર સાથે પરામર્શ બાદ એએમસી દ્વારા નિર્ણય લેવાશે અમદાવાદ 24 ડિસેમ્બર 2025ઃ consultant agency’s advice to demolish Subhash Bridge  શહેરના 5 દાયકા જુના સુભાષબ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જતા છેલ્લા કેટલાક દિવસથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code