અમદાવાદનો સ્થાપના દિવસ, અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે
અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી, 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી. આજે અમદાવાદીઓ અમદાવાદનો 614મો સ્થાપના દિવસ મનાવી રહ્યા છે. 1000 વર્ષથી વધુ જુનો ઈતિહાસ ધરાવતા અમદાવાદે ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપ્યું છે. અમદાવાદ શહેરની સ્થાપનાનો ઇતિહાસ? ઈ.સ. 1411માં પાટણ પર દિલ્હીના શહેનશાહ અલાઉદ્દીન ખિલજીના લશ્કરનો વિજય થયો અને ગુજરાતમાં મુઝદફ્ફરી વંશની સ્થાપના થઈ. આજ […]