અહમદનગરની સિવિલ હોસ્પિટલના ICUમાં આગ લાગતાં 10 દર્દીના મોત
અહમદનગરઃ મહારાષ્ટ્રના અહમદનગરની જિલ્લા સરકારી હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગતા 10 લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બીજી તરફ, ICUમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ICUમાં ઘણા દર્દીઓ હતા, જે વેન્ટિલેટર પર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 10 દર્દીએ જીવ ગુમાવ્યા […]