1. Home
  2. Tag "AIDS"

મચ્છર HIV સંક્રમિત વ્યક્તિને કરડીને બીજા વ્યક્તિને કરડે, તો શું તેનાથી એઇડ્સ થશે?

મચ્છરના કરડવાથી ઘણા ગંભીર ચેપ ફેલાય છે. મચ્છર કેટલાક ખતરનાક રોગોના વાહક છે. મચ્છરના કરડવાથી ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા માનવ શરીરમાં પહોંચે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, જો મચ્છર HIV સંક્રમિત વ્યક્તિનું લોહી ચૂસે અને પછી બીજા વ્યક્તિને કરડે, તો પણ શું તેનાથી એઇડ્સ થશે? HIV એક વાયરસ છે, જે માનવ રોગપ્રતિકારક શક્તિને […]

પશ્ચિમ પેસિફિક પ્રદેશમાં HIV ચેપ અને AIDS થી મૃત્યુઆંક વધ્યો : WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન શુક્રવારે કહ્યું કે પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં HIV સંક્રમણ અને એઈડ્સ સંબંધિત મૃત્યુની સંખ્યા વધી રહી છે. આનાથી રોગચાળા સામે વર્ષોથી ચાલી રહેલી લડાઈને ફટકો પડ્યો છે. મનીલામાં WHO ની પ્રાદેશિક કચેરીના જણાવ્યા અનુસાર, 2019 થી નવા HIV ચેપમાં આઠ ટકા અને એઇડ્સ સંબંધિત મૃત્યુમાં 10 ટકાનો વધારો થયો છે. આનાથી સ્પષ્ટ થાય […]

શું દુનિયામાંથી એઇડ્સ નાબૂદ થશે ?,યુએનનો નવો રિપોર્ટ આવ્યો સામે

1 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં એઇડ્સ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે. 1 ડિસેમ્બરને ‘વિશ્વ એઇડ્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (એચઆઇવી) એઇડ્સ જેવા જીવલેણ રોગોનું કારણ બની શકે છે. યુએન આ રોગને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે શોધવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. લોકોને એઇડ્સ વિશે જાગૃત કરવામાં […]

ઉત્તરપ્રદેશની જેલોમાં એઈડ્સ વકર્યો – બારાબંકી જીલ્લાની જેલમાં HIVના 26 દર્દીઓ મળી આવ્યા

યુપીની જેલોમાં એઈડ્સ વિસ્ફોટ એક સાથે 26 દર્દીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા લખનૌઃ-  દેશભરમાં એક તરફ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે બીજી તરફ મંકીપોક્સના કેસો છે ત્યારે હવે ઉત્તરપ્રદેશના જીલ્લામાંથી એઈડસના કેસો નોંધાતા  ચિંતાનો માહોલ સર્જાયો છે, પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરપ્રદેશ રાજ્યની જેલોમાં HIV ફેલાવાનું જોખમ સતત વધી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં બારાબંકી […]

જેલમાં બંધ કેદીઓના ટીબી સહિતની બીમારીને લઈને દર છ મહિને કરાશે જરૂરી ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતની વિવિધ જેલમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનાના આરોપીઓ સજા કાપી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ સુરતની સેન્ટ્રલ જેલમાં ટીબીના અનેક કેસ આવ્યાં હતા. જેના પગલે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનએ ગુજરાત સરકાર અને જેલના વડાઓને દર છ મહિને કેદીઓનો ટીબી અને એચઆઈવી ટેસ્ટ કરવા ભલામણ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર  જેલમાં ટીબી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code