1. Home
  2. Tag "Air India Express"

કોચીમાં એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ: 160 મુસાફરોનો આબાદ બચાવ

બેંગ્લોરઃ કેરળના કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે સવારે એક મોટી વિમાની દુર્ઘટના ટળી હતી. જેદ્દાહથી કોઝિકોડ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેનું કોચી ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 160 મુસાફરો સુરક્ષિત હોવાનું એરપોર્ટ સત્તાધીશોએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે વિમાન હવામાં હતું ત્યારે પાયલટને લેન્ડિંગ ગિયરમાં […]

એર ઈન્ડિયા એક્સપ્રેસે તેના 30 વરિષ્ઠ કેબિન ક્રૂ સભ્યોને કામ પર ન આવવા બદલ બરતરફ કર્યા

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની એર ઈન્ડિયા એક્સપ્રેસે તેના 30 વરિષ્ઠ કેબિન ક્રૂ સભ્યોને કામ પર ન આવવા બદલ બરતરફ કર્યા છે. બરતરફ કરાયેલા આ કર્મચારીઓ 7 મેની રાત્રે અચાનક સામૂહિક રજા પર ઉતરી ગયા હતા. જેના કારણે એરલાઈને 90 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આલોક સિંહે […]

રામભક્તોને એર ઈન્ડિયા એક્સપ્રેસની ભેટ,અયોધ્યા,બેંગલુરુ અને કોલકાતા વચ્ચે સીધી ફ્લાઈટની જાહેરાત

લખનઉ:અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત 5 હજારથી વધુ મહેમાનો હાજરી આપવાના છે. જો કે સામાન્ય ભક્તોને પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાના દર્શન કરવાની તક મળશે. આ દરમિયાન એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા રામ ભક્તો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code