ફલાઈટ મોડી પડે તો મુસાફરો માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા કરાશે
નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025: સમગ્ર ઉત્તર ભારતમાં છવાયેલા ગાઢ ધુમ્મસ અને અત્યંત ઓછી વિઝિબિલિટીને કારણે હવાઈ સેવાઓ પર માઠી અસર પડી છે. મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે તમામ એરલાઇન્સ કંપનીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે મુસાફરોની સુવિધા અને સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં ન આવે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં […]


