કેન્દ્રનો મહત્વનો નિર્ણય – સીનિયર સિટિઝન હવે અડધી ટિકિટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં યાત્રા કરી શકશે
                    કેન્દ્ર એ સીનિયર સિટિઝનને આપી ભેટ સીનિયર સિટિઝન માટે એર ઈન્ડિયાની ફ્લાઈટનું ભાડૂ અડઘુ કર્યું દિલ્હીઃ-કેન્દ્રની મોદી સરકાર અવાર નવાર દેશની જનવતા માટે અનેલ લાભો લઈને આવે છે, દેશની જનતાને અનેક યોજનાના લાભ અપાવતી મોદી સરકાર હવે સીનિયર સિટિઝન માટે એક મોટી ભેટ લઈને આવી છે, બુધવારના રોજ ઉડ્ડયન મંત્રાલયે શેર કરેલી માહિતી પ્રામણએ કેન્દ્રએ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

