એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પીડિત પરિવારોએ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવા PM મોદીને પત્ર લખ્યો
અમદાવાદ, 5 એપ્રિલ 2026: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગત વર્ષે સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને 10 મહિના વીતી ગયા હોવા છતાં, મૃતકોના પરિવારો હજુ પણ ન્યાય અને સત્ય માટે વલખાં મારી રહ્યા છે. અમદાવાદમાં મળેલી એક બેઠકમાં ગુજરાતભરના 30 શોકતુર પરિવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અકસ્માત પાછળનું સાચું કારણ જાણવા માટે ‘બ્લેક […]


