પ્રદૂષણને કારણે લોકો ગંભીર રીતે બીમાર,એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો
રાજધાનીમાં સતત વધી રહ્યું છે પ્રદુષણ પ્રદૂષણને કારણે લોકો ગંભીર રીતે બીમાર એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 25 % નો વધારો દિલ્હી:દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. જેના કારણે લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલોના પલ્મોનોલોજી વિભાગની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો […]