1. Home
  2. Tag "air strike"

બાયડન એક્શનમાં, એરસ્ટ્રાઇક બાદ આ દેશને આપી ચેતવણી

સત્તા ગ્રહણ કર્યા બાદ જો બાયડેન એક્શનમાં બાયડને અનેક દેશોમાં કરી કાર્યવાહી હવે બાયડને ઇરાનને પણ આપી ધમકી નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને રાષ્ટ્રપતિ પદ તરીકેના શપથ ગ્રહણ કરતાની સાથે જ તેઓ એક્શનમાં આવી ગયા છે. બાયડને અનેક દેશોમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. બાયડને સિરીયામાં એરસ્ટ્રાઇક બાદ ઇરાનને ધમકી આપી છે. બાયડને કહ્યું […]

અમેરિકાએ સીરિયામાં ઇરાની સમર્થિત મિલિશિયાના ઠેકાણા પર કરી એરસ્ટ્રાઇક

અમેરિકાએ સીરિયામાં ઇરાની સમર્થિત મિલિશિયાના અડ્ડા પર એરસ્ટ્રાઇક કી ઇરાકમાં અમેરિકન ઠેકાણાની વિરુદ્વ રોકેટ હુમલાની પ્રતિક્રિયા તરીકે અમેરિકાએ કરી એરસ્ટ્રાઇક ગત કેટલાક વર્ષોમાં અનેકવાર કાઉન્ટર અમેરિકન સૈન્ય હુમલા થયા છે નવી દિલ્હી: અમેરિકાએ ગુરુવારે સીરિયામાં એક એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. ઇરાકમાં અમેરિકન ઠેકાણાની વિરુદ્વ રોકેટ હુમલાની પ્રતિક્રિયા તરીકે અમેરિકાએ આ એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. મનાઇ […]

ફ્રાંસની આફ્રિકાના દેશ માલીમાં એર સ્ટ્રાઇક, 50 આતંકીઓનો ખાત્મો

ફ્રાંસે પશ્વિમ આફ્રિકાના દેશ માલીમાં એર સ્ટ્રાઇક કરી આ એર સ્ટ્રાઇકમાં 50 આતંકીઓનો ખાતમો બોલી ગયો લડાકૂ વિમાન અને હથિયારોથી સજ્જ ડ્રોનથી કરાઇ એરસ્ટ્રાઇક બામાકો: ફ્રાંસે પશ્વિમ આફ્રિકાના દેશ માલીમાં એર સ્ટ્રાઇક કરી છે. આ એર સ્ટ્રાઇકમાં 50 આતંકીઓનો ખાતમો બોલી ગયો છે. આ અંગે વિગતો આપતા ફ્રાંસ સરકારે કહ્યું હતું કે શુક્રવારે માલીના સરહદી […]

ઈઝરાયલની સીરિયાના એરબેસ પર એરસ્ટ્રાઈક, 5ના મોત

સીરિયાએ ઈઝરાયલ પર એરસ્ટ્રાઈક કરવાનો આરોપ લગાવ્યો છે. સીરિયાનો આરોપ છે કે ઈઝરાયલે તેના હોમ્સ પ્રાંતમાં એક એરબેઝને નિશાન બનાવ્યું છે. 24 કલાકની અંદર આ બીજો આવો મામલો છે. જો કે સીરિયાની હવાઈ સુરક્ષા પ્રણાલીએ રવિવારે ઈઝરાયલના એક હુમલાને નિષ્ફળ બનાવ્યો અને ટી-4 એરબેઝને નિશાન બનાવીને છોડવામાં આવેલા બે રોકેટને તોડી પાડયા છે. એક સીરિયન […]

પાંચ વર્ષમાં પાકિસ્તાન પર ત્રણ સ્ટ્રાઈક, બેની જાણકારી આપીશ, ત્રીજીની વાત નહીં કરું: રાજનાથસિંહ

કર્ણાટકના મેંગલુરુમાં એક જાહેરસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે દાવો કર્યો છે કે ગત પાંચ વર્ષોમાં ત્રણ વાર આપણી સીમાની બહાર જઈને સફળતાપૂર્વક સ્ટ્રાઈક કરી છે. તેમણે કહ્યુ હતુ કે બેની તેઓ જાણકારી આપશે, પરંતુ ત્રીજાની વાત નહીં કરે. રાજનાથસિંહે  કહ્યુ છે કે તમામ ભેદભાવને ભુલાવીને આતંકવાદ વિરુદ્ધ એકસાથે ઉભા રહેવું જોઈએ. ગત પાંચ […]

રડાર ઈમેઝરીએ કરી પુષ્ટિ, એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદની ચાર ઈમારતો થઈ છે તબાહ

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને એ સ્વીકાર કર્યો હતો કે બાલાકોટમાં હુમલો થયો હતો. પરંતુ પાકિસ્તાને કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલોને રદિયો આપ્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તે ઘટનાસ્થળ પર આંતરરાષ્ટ્રીય મીડિયાને લઈ જશે. તો આ સમગ્ર ઘટનાક્રમ પર એક અધિકારીએ કહ્યુ છે કે સ્ટ્રાઈખ બાદ પાકિસ્તાની સેનાએ મદરસાને કેમ સીલ કરી છે? […]

પાકિસ્તાની યુદ્ધવિમાનો દ્વારા પુંછ-રાજૌરીના ચાર સ્થાનો પર વાયુસીમાનો ભંગ, ભારતીય વાયુસેનાની ત્વરીત વળતી કાર્યવાહી

પુલવામા એટેક બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં 70 કિલોમીટર સુધીના વિસ્તારમાં મુઝફ્ફરાબાદ, ચિકોઠી અને બાલાકોટ એમ ત્રણ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈકની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ 350 આતંકવાદીઓને ફૂંકી માર્યા છે. ભારતીય વાયુસેનાની કાર્યવાહીના તમાચાથી પાકિસ્તાન ચચરાટ અનુભવી રહ્યુ છે અને પાકિસ્તાનની સેના તથા પાકિસ્તાનના વડાપ્રધાન બંનેએ ભારતને વળતી કાર્યવાહીની ધમકી આપી […]

પાકિસ્તાન સામે બદલો: 21 મિનિટ, 12 મિરાજ-2000, 1000 કિ.ગ્રા. બોમ્બ અને 300 આતંકી ઢેર

ઈન્ડિયન એરફોર્સે પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી છે. પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો હતો. આ તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરીને પીઓકેમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. વાયુસેનાએ મંગળવારે 3-30 કલાકે આ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જેમાં વાયુસેનાના 12 મિરાજ-2000 યુદ્ધવિમાનોનો ઉપયોગ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code