રાજકોટના આજી અને ન્યારી ડેમને માર્ચ મહિનાના અંત સુધીમાં ભરી દેવાની RMCની માગ
એપ્રિલ-મે મહિનામાં સૌની યોજનાની પાઈપ લાઈનનું મેઈન્ટેનન્સ હાથ ધરાશે આજી અને ન્યારી ડેમમાં એપ્રિલ માસનાં અંત સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ સરકારની મંજુરી મળતા રાજકોટના બન્ને ડેમ પખવાડિયામાં ભરી દેવાશે રાજકોટઃ દર ઉનાળામાં રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા ઉદભવતી હોય છે. જોકે સૌની યોજના હેઠળ શહેરના આજી અને ન્યારી ડેમ નર્મદાના પાણી ભરી દેવામાં આવતા […]