મહારાષ્ટ્ર:બારામતીમાં પ્લેન ક્રેશ થતાં DyCM અજિત પવારનું નિધન, 5 લોકોના મોત
મુંબઈ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારનું બુધવારે સવારે બારામતીમાં થયેલા એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. લેન્ડિંગ સમયે તેમનું ખાનગી ચાર્ટર પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય […]


