જલગાંવ ટ્રેન દૂર્ઘટના ચા વાળાએ આગની અફવા ફેલાવતા સર્જાઈઃ અજીત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે જલગાંવ ટ્રેન અકસ્માત એ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાવવાનું પરિણામ હતું, જે ટ્રેનની અંદર ચા વેચનાર દ્વારા ફેલાવવામાં આવી હતી. આ અફવાને કારણે લોકો ગભરાઈ ગયા અને કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. મુંબઈ જતી પુષ્પક એક્સપ્રેસમાં ઈમરજન્સી ચેઈન ખેંચાયા બાદ, કેટલાક મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતર્યા […]