RLD ચીફ ચૌધરી અજીત સિંહનું નિધન, થયા હતા કોરોના સંક્રમિત
RLD ચીફ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજીત સિંહનું નિધન તેઓ કોરોનાથી થયા હતા સંક્રમિત તેઓ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ રહી ચૂક્યા છે નવી દિલ્હી: રાષ્ટ્રીય લોકદળ (RLD)ના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજિત સિંહ ચૌધરીનું નિધન થયું છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા. મંગળવારે રાત્રે અજિત સિંહની તબિયત લથડતા તેઓને ગુરુગ્રામ ખાતેની એક ખાનગી […]