અમદાવાદ-મુંબઈ હાઈવે પર આજવા ચોકડીથી દૂમાડ સુધી ફરી ટ્રાફિકજામ સર્જાયો
હાઈવે પર ત્રણ કિલોમીટર સુધી વાહનોના થપ્પા વાગ્યા, દિવાળીના તહેવારોને લીધે હાઈવે પરના ટ્રાફિકમાં વધારો થયો, અનેક વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દિવાળીના તહેવારોને લીધે ટ્રાફિકમાં વધારો થયો છે. જેના કારણે કેટલાક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય પહેલા વડોદરાના જામ્બુઆ બ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો […]