જાણો, ભારતની આકાશ મિસાઈલ સિસ્ટમથી શા માટે કાંપી રહ્યા છે દુશ્મનો?
નવી દિલ્હી: ભારતની સપાટી પરથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી મિસાઈલ આકાશની હાલના દિવસોમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. તેણે અન્ય દેશોનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, કારણ કે તે એડવાન્સ્ડ વેપન પ્લેટફોર્મ ખરીદવાનો વિચાર કરી ર્હયા છે. ડીઆરડીઓ તરફથી આ મિસાઈલ સિસ્ટમને ડેવલપ કરવામાં આવી છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડે તેનું ઉત્પાદન કર્યું છે. […]


