અટલજીની સમાધી ઉપર નમન બાદ રાહુલ ગાંધીએ ફરીથી રાજકીય પંડિતોને ચોંકાવ્યા
                    નવી દિલ્હીઃ કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી કોંગ્રેસની બારત જોડો યાત્રા નવા વર્ષમાં નવા સ્વરૂપમાં ઉત્તરપ્રદેશમાં દસ્તક આપશે. 3 જાન્યુઆરીના રોજ યાત્રા ગાઝિયાબાદની લોકની બોર્ડરથી ઉત્તરપ્રદેશમાંથી પ્રવેશશે. રાહુલ ગાંધીની સાથે પદયાત્રામાં સામેલ થવા માટે વિપક્ષના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવ, બસપાના વડા માયાવતી, આરએલડી અધ્યક્ષ જ્યંત ચૌધરી, સુભાસપાના વડા ઓમ પ્રકાશ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

