UP વિધાનસભા ચૂંટણીઃ “બુથ જીત્યા તો ઉત્તરપ્રદેશ જીત્યા”, અમિત શાહે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે માટેની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની ભાજપ દ્વારા ગૃહમંત્રી અમિત શાહને આપવામાં આવી હોય તેવુ ચર્ચાઈ રહ્યું છે. અમિત શાહ હાલ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. દરમિયાન તેમણે વારાણસીમાં ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ […]


