અક્ષય કુમાર જે સન્માનનો હકદાર છે તે હજુ સુધી તેને મળ્યું નથીઃ વિપુલ શાહ
ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક વિપુલ શાહ અને અક્ષય કુમારે ફિલ્મ ‘નમસ્તે લંડન’ માં સાથે કામ કર્યું છે. વિપુલ શાહે જણાવ્યું હતું કે, અક્ષય કુમાર એક તેજસ્વી અભિનેતા છે, પરંતુ તેને એટલુ માન નથી મળ્યું જેનો તે હકદાર છે. એક કાર્યક્રમમાં વિપુલ શાહે જણાવ્યું હતું કે, અક્ષય પોતે જાણતો નથી કે તે કેટલો અદ્ભુત છે. શરૂઆતમાં […]