1. Home
  2. Tag "AKSHAY KUMAR"

અક્ષય કુમારની ફિલ્મ ‘કથપુતલી’નું ટ્રેલર રિલીઝઃ સીરિયલ કીલરની શોધમાં પોલીસના શાનદારના રોલમાં અભિનેતા

અક્ષય કુમારની ફિલ્મ કઠપુતળીનું ટ્રેલર રિલીઝ સિરીયલ કિલરની શોધની છે કહાનિ અભિનેતા પોલીસના શાનદાર રોલમાં જોવા મળ્યા મુંબઈઃ- એક તરફ જ્યાં બોલિવૂડના એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંઘન સુપર ફ્લોપ ગઈ છે ત્યારે બીજી તરફ અભિનેતાની ફિલ્મ કઠપુતલીનું ટ્રેલર આજરોજ રિલીઝ કરવામાં આવ્યું છે, અભિનેતાએ પોતેન પણ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર આ ટ્રેલર શેર કર્યું […]

પરિણીતી ચોપડા ફરી અક્ષય કુમાર સાથે ફિલ્મમાં જોવા મળશે,ફોટો પોસ્ટ કરી આપી જાણકારી

પરિણીતી અને અક્ષય ફરી એકવખત સાથે જોવા મળશે ફોટો પોસ્ટ કરી આપી જાણકારી બંને છેલ્લે ‘કેસરી’માં સાથે જોવા મળ્યા હતા મુંબઈ:અક્ષય કુમાર અને પરિણીતી ચોપડા ફરી એકવાર સાથે ફિલ્મમાં જોવા મળશે.પરિણીતી ચોપડા ખુબ જ હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ તે પ્રિયંકા ચોપડા સાથે તેના જન્મદિવસના અવસર પર જોવા મળી હતી. પરિણીતીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર […]

અક્ષય કુમાર ફરી બન્યા હાઈએસ્ટ ટેક્સપેયર,ઈનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ તરફથી મળ્યું સન્માન 

અક્ષય કુમાર બન્યા સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટી આયકર વિભાગ તરફથી મળ્યું આ પ્રમાણપત્ર મુંબઈ:અક્ષય કુમાર બોલિવૂડના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંથી એક છે. દર વર્ષે અક્ષય કુમારની લગભગ 4 થી 5 ફિલ્મો રિલીઝ થાય છે.અક્ષય માત્ર એક મહાન અભિનેતા જ નથી, પરંતુ તે ટેક્સ ભરવામાં પણ સૌથી આગળ છે.અક્ષય કુમાર ફરી એકવાર એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીના હાઈએસ્ટ ટેક્સપેયર […]

‘કેપ્સુલ ગિલ’:અક્ષય કુમાર માઈનિંગ એન્જિનિયરની ભૂમિકામાં જોવા મળશે

અક્ષય કુમાર તેના આગામી પ્રોજેક્ટની તૈયારીમાં વ્યસ્ત માઈનિંગ એન્જિનિયરની ભૂમિકામાં જોવા મળશે એક્ટર અક્ષયની સાથે ફરી એકવાર જોવા મળશે પરિણીતી ચોપડા મુંબઈ:અક્ષય કુમારની એક ફિલ્મ પૂરી ન થાય ને તરત જ બીજી ફિલ્મમાં કામ કરવા માટે લાગી જાય છે.તાજેતરમાં જ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ રિલીઝ થઈ હતી.આ સાથે, અક્ષય તેની આગામી ફિલ્મ ‘રક્ષા બંધન’ના પ્રમોશનમાં વ્યસ્ત […]

‘હેરા ફેરી 3’ને લઈને મેકર્સનું મોટું અપડેટ,અક્ષય, પરેશ અને સુનીલ શેટ્ટી ફરી એકવાર જોવા મળશે 

 ‘હેરા ફેરી 3’ને લઈને મેકર્સનું મોટું અપડેટ અક્ષય, પરેશ અને સુનીલ શેટ્ટી ફરી એકવાર જોવા મળશે ટૂંક સમયમાં કરવામાં આવશે સત્તાવાર જાહેરાત  મુંબઈ:ઘણા વર્ષો પહેલા મોટા પડદા પર આવેલી ‘હેરા ફેરી’ અને ‘ફિર હેરા ફેરી’ ફિલ્મોમાં બોલિવૂડ કલાકારોની જાદુઈ ત્રિપુટીએ દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું.અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી સ્ટારર ફિલ્મે દરેકના ચહેરા […]

અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’નું ટ્રેલર થયું રિલીઝ

ફિલ્મ ‘રક્ષાબંધન’નું ટ્રેલર રિલીઝ 11 ઓગસ્ટના સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ ભૂમિ પેડનેકર પણ મહત્વના રોલમાં   મુંબઈ :અભિનેતા અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘રક્ષા બંધન’ સાથે ફરી એકવાર તેના દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ‘બચ્ચન પાંડે’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પછી અક્ષય કુમારની આ વર્ષની ત્રીજી ફિલ્મ છે.અક્ષય કુમારના ચાહકો તેની ફિલ્મ ‘રક્ષા બંધન’ને લઈને […]

અક્ષય કુમારે અપકમિંગ ફિલ્મ ‘રક્ષાબંધન’ ની રિલીઝ ડેટ જાહેર કરી – ભાઈ-બહેનના પવિત્ર તહેવારે જ જોવા મળશે આ ફિલ્મ

ફિલ્મ રક્ષાબંધનની રિલીઝ ટેડ જાહેર અભિનેતાએ પોતેન રિલીઝ ટેડ શેર કરી 11 ઓગસ્ટના રોજ ફિલ્મ રિલીઝ થશે મુંબઈઃ- તાજેતરમાં જ એક્શન હિરો એક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજે ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું હોવા છત્તા અભિનેતા ખબરોમાં જોવા મળે છે, જો કે અક્યકુમારની અપકમિંગ ફિલ્મ રક્ષા બંધનને લઈને અભિનેતાએ ખાસ સમાચાર શેર કર્યા છે અભિનેતા અક્ષય કુમારે  […]

અક્ષય કુમાર અને માનુષી છિલ્લર ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજના પ્રમોશન માટે વારાણસી પહોંચ્યા,ગંગા ઘાટ પર કરી પૂજા 

વારાણસી પહોંચ્યો અક્ષય કુમાર ‘પૃથ્વીરાજ’ના પ્રમોશન માટે પહોંચ્યો વારાણસી ગંગા ઘાટ પર કરી પૂજા વારાણસી:અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ પૃથ્વીરાજ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં દસ્તક આપશે. આ કારણે અક્ષય તેની આગામી ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. આ એપિસોડમાં અભિનેતા સોમવારે વારાણસી પહોંચ્યો હતો.આ દરમિયાન તેમની સાથે ફિલ્મની અભિનેત્રી માનુષી છિલ્લર પણ હાજર રહી હતી.અહીં […]

અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર પૃથ્વીરાજનું નવું ટ્રેલર થયું રિલીઝ

 પૃથ્વીરાજનું નવું ટ્રેલર થયું રિલીઝ  બાકીના પાત્રોની ઝલક પણ બતાવવામાં આવી ટ્રેલરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યું મુંબઈ:અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર પૃથ્વીરાજ રિલીઝ થવાની તૈયારીમાં છે.થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતું, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ હવે મેકર્સે આ ફિલ્મનું નવું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ […]

 અક્ષય કુમારે પોતાની અપકમિંગ  ફિલ્મ “પૃથ્વીરાજ’નું નવુ સોંગ ‘મખમલી-મખમલી’નું ટિઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું

અક્ષય કુમારે અપકમંગ ફિલ્મ પૃથ્વીરાજના સોંગનું ટિઝર શેર કર્યું મખમલી સોંગનું આ ટિઝર યૂઝર્સને આવ્યું પસંદ મુંબઈ – બોલિવીડ એક્શન હિરો અક્ષય કુમાર ફિલ્મ પૃથ્નીરાજને લઈને ઉત્સાહીત છે,તો સાથે દરશ્કો પણ અક્કીને આ ફિ્મમાં જોવા આતુર બન્યા છે.હવે આ ફિલ્મ સિનેમાઘરોમાં ઘમાલ મચાવા માટે ઓલમોસ્ટ રેડી જ છે.થોજા દિવસ અગાઉ ફિલ્મનું ટ્રેલ રલીઝ થયું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code