અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર થયું રિલીઝ
બચ્ચન પાંડેનું ટ્રેલર થયું રિલીઝ પહેલીવાર જોવા મળ્યો અક્ષય કુમારનો ખતરનાક લૂક આ ફિલ્મ આ હોળી પર સિનેમાઘરોમાં મચાવશે ધમાલ મુંબઈ:અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અક્ષયનો આવો ખતરનાક લુક પહેલીવાર જોવા મળ્યો છે.આ ફિલ્મમાં અરશદ વારસી, જેકલીન ફર્નાન્ડીઝ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આ હોળી પર સિનેમાઘરોમાં […]


