અલંગ શીપબ્રેકિંગ યાર્ડના આગમી 10 વર્ષ સોનોરી રહેશે, વિશ્વમાં 15000 જહાંજ રિટાયર્ડ થઈ રહ્યા છે
ભાવનગરઃ જિલ્લાના અલંગ શીપબ્રેકિંગ ઉદ્યોગે અનેક ચડતી-પડતી જોઈ છે. આ ઉદ્યોગને તેજી-મંદી હવે કોઠે પડી ગઈ છે. જોકે કોરોનાકાળ અને ત્યારબાદ પણ આ ઉદ્યોગે ઘણુંબધું સહન કર્યું છે. હવે આગમી દસકો સોનેરી બનશે. એવું જાણકારો કહી રહ્યા છે. કારણ કે,આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠ્ઠન BIMCO કે જેમાં 130 દેશોના જહાજ માલીકો સામેલ છે, તેના જણાવ્યા અનુસાર […]