USAID નું ‘ચૂંટણી ભંડોળ’ અત્યંત ચિંતાજનક : વિદેશ મંત્રાલય
નવી દિલ્હીઃ ભારતે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) અંગે યુએસ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીની સંબંધિત વિભાગો અને એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે USAID તરફથી $21 મિલિયનનું ભંડોળ રદ કર્યું છે, જેનો ઉપયોગ ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે કરવામાં આવ્યો હોવાનો તેમનો […]