બોલિવૂડનું ચર્ચિત કપલ આલિયાભટ્ટ-રણબીર કપૂર ફાઈનલી કરી રહ્યા છે લગ્ન – વેડિંગ ડેટ આવી સામે
આલિયાભટ્ટ અને રણબીર કપૂર કરવા જઈ રહ્યા છએ લગ્ન લગ્નની તારીખ આવી સામે 17 એપ્રિલના રોજ આ કપલ સાત ફેરા લેશે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડીની ચર્ચાઓ ચારેબાજૂ જોવા મળે છે, આ કપલ હંમેશા સચામારોની હેડલાઈન બનતું રહેતું હોય છે અવાર નવાર તેઓ એકબીજાની સાથે જોવા મળી રહ્યા છએ, કોરોનાકાળ પહેલાથી જઆ કપલના લગ્નની […]