1. Home
  2. Tag "All day"

ઉનાળામાં ચહેરા પર લગાવો આ ઘરે બનાવેલી વસ્તુઓ, આખો દિવસ રહેશે ચમક

ઉનાળાની ઋતુ પોતાની સાથે ઘણી સમસ્યાઓ લઈને આવે છે. આ વાતાવરણમાં શરીરની સાથે ત્વચાની પણ ખાસ કાળજી લેવી જરૂરી છે. સૂર્ય, ધૂળ અને ભેજને કારણે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ જોવા મળે છે, જેમ કે પિમ્પલ્સ, શુષ્ક ત્વચા અને ટેનિંગ. આમાંના કેટલાક કારણોસર, ઉનાળામાં આપણી ત્વચા તેની ચમક ગુમાવે છે અને નિસ્તેજ દેખાય છે. તે જ […]

આખો દિવસ AC ચલાવ્યા પછી પણ કાર આપશે વધુ માઇલેજ, આપનાવો આ ટીપ્સ

શિયાળો થોડા દિવસોમાં સમાપ્ત થઈ જશે અને આવી સ્થિતિમાં તમને વાહન ચલાવતી વખતે કારમાં એર કન્ડીશનર (AC) ચલાવવાની જરૂર લાગશે. પરંતુ લોકો એસી ચલાવતી વખતે કેટલીક ભૂલો કરે છે, જેના કારણે કારનું માઇલેજ ઓછું થાય છે અને એસી સારી ઠંડક આપતું નથી. જો તમે ઉનાળામાં લાંબા સમય સુધી ACનો ઉપયોગ કરવા છતાં તમારી કારનું એન્જિન […]

આખો દિવસ સોશિયલ મીડિયા પર રીલ્સ જોવાની આદત છોડવા માટે આટલુ કરો

આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર શોર્ટ્સનો ક્રેઝ દરેકમાં જોવા મળે છે. આ નાના-નાના વીડિયો થોડા સમય માટે ખુશી આપે છે પરંતુ પાછળથી તે ખતરનાક વ્યસન બની જાય છે, જે સ્વાસ્થ્યને ખરાબ અસર કરી શકે છે. 15 સેકન્ડથી લઈને 1 મિનિટ સુધીની આ રીલ્સ જોવાથી હોર્મોન ડોપામાઈન રીલીઝ થાય છે, જે આપણને તેના વ્યસની બનાવે છે. […]

આખા દિવસના કામનો થાક ઉતારવો હોય તો ચહેરા ઉપર લગાવો આ વસ્તુ, ચહેરો થઈ જશે ફ્રેશ

શું તમારી સાથે પણ આવું થાય છે કે રોજના થાકને કારણે સાંજે તમારો ચેહરો ફિકો પડી જાય છે? ઘણીવાર કામના કારણે ઊંઘ પૂરી ના થઈ હોય ત્યારે પણ તમારો ચેહરો ફીકો પડી ગયો હોય તેવું લાગે છે. પરંતુ હવે એવું નહીં થાય કેમ કે આજે એવા સૌંદય પાવડરની વાત લઈ ને આવ્યા છીએ કે, તમારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code