1. Home
  2. Tag "all districts"

ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ સંમેલનો યોજાશે

ગાંધીનગરઃ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવામાં શિક્ષકો પણ સંવાહક બનશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખાસ શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ સંમેલનો યોજાશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી શિક્ષકોને સંબોધન કરશે. રાજ્યના શિક્ષણ મંત્રી  ડૉ. કુબેરભાઈ ડીંડોરે રાજભવનમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી સાથે બેઠક કરીને જનસુખાકારી માટે અત્યંત અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવામાં શિક્ષણ વિભાગના સહયોગ માટે વિચાર-વિમર્શ […]

ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા આધૂનિક કાર્યાલયો બનાવાશે

અમદાવાદઃ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તિ બાદ હવે સંગઠનમાં પણ નવી નિમણૂંકો માટે કવાયત ચાલી રહી છે. તેમજ કોંગ્રેસ દ્વારા ભાજપની માફક ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં પોતાના આધુનિક કાર્યાલયો શરૂ કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 18 નેતાઓ થોડા સમય પહેલાં દિલ્હી ગયા હતા, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ સાથે […]

ગુજરાતમાં ભાજપ દ્વારા તમામ જિલ્લામાં ચૂંટણીલક્ષી માહિતી મેળવવા મીડિયા સેન્ટર શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર હાઈટેક રહેશે. અને તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જિલ્લાભરની માહિતી પલવારમાં પ્રદેશ કાર્યાલયને મળી રહે તે માટે તમામ જિલ્લાઓમાં માહિતી મીડિયા સેન્ટર નવરાત્રી દરમિયાન  શરૂ કરી […]

ગુજરાતના તમામ જિલ્લાઓમાં 33 મોબાઈલવાન દ્વારા દર્દીઓને ડાયાલિલીસની સુવિધા અપાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા મથકો પર કિડનીના દર્દીઓ માટે ડાયાલિસીસ કેન્દ્ર શરૂ કરાયા બાદ કોઈ દર્દીઓ આઈસીયુ કે વેન્ટીલેટર પર હોય તેવા દર્દીઓ માટે સ્થળ પર સારવાર આપવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં 33 ડાયાલિસીસ ઓન વ્હીલની સુવિધા આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના સહયોગથી સિવિલની કિડની હોસ્પિટલ દ્વારા કિડની ડાયાલિસીસના દર્દીઓ માટે […]

ગુજરાતના દરેક જિલ્લામાં સાયબર પાલીસ સ્ટેશન શરૂ કરવા સરકારને દરખાસ્ત કરાશેઃ DGP

અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધતા જાય છે. ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે સાયબર ક્રાઇમને પહોંચી વળવા રાજ્યમાં પૂરતું માળખું નથી. રાજ્યમાં બે વર્ષથી પ્રોસિક્યુશન પાંખ ઉભી કરવામાં આવી છે. પ્રોસિક્યુશનમાં અન્ય રાજ્યો ગુજરાતથી આગળ છે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા એચ.કે.કોલેજ ખાતે સાયબર ક્રાઈમ અને પ્રોસિક્યુશન પર સેમિનાર યોજવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code