1. Home
  2. Tag "all overbridges"

ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરી ફિટનેસ સર્ટીફીકેટ ઓનલાઈન મુકવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ ગુજરાત  પેપરો ફૂટવા,  બ્રિજ તુટવા, ડ્રગ્સ ઉતરવા માટે કૂખ્યાત બન્યું છે. માર્ગ અને મકાન વિભાગ જે  મુખ્યમંત્રીના હસ્તક છે એની સીધી દેખરેખ અને જવાબદારી મુખ્યમંત્રીની છે. ત્યારે ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરાવીને તેના ફિટનેસ સર્ટી, ઓનલાઈન મુકવાની કોંગ્રેસ માગણી કરે છે. તેમ  ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું […]

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ હવે તમામ ઓવરબ્રિજ પર CCTV લગાવવાનો નિર્ણય

અમદાવાદઃ  શહેરના એસ.જી. હાઇ-વે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા નવ લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કારની કેટલી સ્પીડ હતી તે અંગે પ્રશ્નો સર્જાયા છે. બ્રિજ પર સીસીટીવી ન હોવાથી માહિતી મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code