પહેલગામ હુમલામાં સંડોવાયેલા તમામ આતંકીઓને બક્ષવામાં નહીં આવેઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે (22 એપ્રિલ, 2025) જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘આ હુમલામાં જે પણ સામેલ હશે તેને બક્ષવામાં આવશે નહીં. આતંકવાદીઓના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.’ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પોસ્ટ કરીને લખ્યું હતું કે, […]