ગુજરાત સરકારની નીતિઓથી ગામડાં ભાંગશે અને શહેરોમાં ગીચતા વધશેઃ કોંગ્રેસ
ખેડૂતોની આવક તો બમણી ના થઇ પણ ખેડૂતો દેવાદાર બન્યા લાડલી બહેન યોજનામાં 500 રૂપિયામાં ગેસનો બોટલ કેમ નહી? રત્નકાલાકરો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા માગ ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ષ 2025-26 ના બજેટની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર ધ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને માત્ર ગરીબ, યુવા, ખેડૂત અને નારીની ઉપેક્ષા […]