આ ડ્રાય ફ્રૂટ્સ જરૂરતથી વધારે ના ખાઓ, નહીં તો ફાયદાની જગ્યાએ નુકશાન થશે
વિચાર્યા વગર ખાવાનું ખાવાથી તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે. ડ્રાય ફ્ર્રૂટ્સ સાથે પણ કઈંક એવું જ છે. એક સીમિત માત્રામાં તેને ના ખાધા તો આ ફાયદો પહોંચાડવાની જગ્યાએ સ્વાસ્થ્ય પર હાનિકારક અસર નાખે છે. બદામ– માટીનો સ્વાદ અને આસાનીથી ઉપલબ્ધ, બદામ હેલ્દી ફેટ, ફાઇબર અને પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. તે ઈમ્યૂનિટી સિસ્ટમમાં […]


