ક્યાં વિટામિનનની ઉપણથી થાય છે ડાયાબિટીસ, જાણો…
આજકાલ ડાયાબિટીસ એટલો સામાન્ય થઈ ગયો છે કે દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ તેનો શિકાર છે. અને તેઓને મીઠાઈ ખાવાનો ડર લાગે છે અને જ્યારે પણ બ્લડ સુગરનો રિપોર્ટ જોવે છું ત્યારે તેમનું હૃદય ઝડપથી ધબકે છે. પણ શું તમે જાણો છો કે ડાયાબિટીસ ફક્ત સુગરનો રોગ નથી? આ પાછળ બીજા ઘણા કારણો છે, જેમાંથી […]