જો તમે એલ્યુમિનિયમ ફોઈલમાં ખોરાક રાખો છો તો હવે ચેતી જજો, તો થઈ શકે છે નુકશાન
એલ્યુમિનિયમ ફોઈલમાં ખાવાનું રાખવું હાનિકારક શરીરમાં આવી શકે છે અનેક બીમારીઓ આજકાલની જે ફાસ્ટ લાઈફ છે તેમાં સો કોઈને જલ્દી જલ્દી કામ પતાવવું છે જેમાં રપસોઈ પણ જલ્દી કરીને તેને ગરમ રહે તેવા ઉપાયો કરવા છે આ માટે ખાસ કરીને દરેક લોકો એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરતા હોય છે તો ઘણા લોકો ગરમ કેશરોલનો પણ ઉપયોગ […]