ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સતત બીજા દિવસે પણ અટકાવાઈ
દિલ્હીઃ- અમરનાથ યાત્રા સતત ખરાબ હવામાનને કારણે બીજા દિવસે અટકાવવામાંઆવી છે કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે શનિવારે બીજા દિવસે પણ અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. તીર્થયાત્રીઓને બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામથી આગળ જવા દેવામાં આવ્યા ન હતા. જેના કારણે બંને બેઝ કેપમાં દસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. વહીવટીતંત્ર યાત્રાને લઈને સતત માર્ગદર્શિકા જારી કરી […]