1. Home
  2. Tag "Ambaji Gabbar"

અંબાજી ગબ્બરઃ 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી યોજાશે

અમદાવાદઃ અંબાજી આવતા શ્રદ્ધાળુઓને એક જ સમયે 51 શક્તિપીઠોના પરિક્રમા થકી લ્હાવો મળે તેવા વિઝન સાથે સ્થાપિત કરાયેલા આ મંદિરોનું પાટોત્સવ આગામી તારીખ 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી 5 દિવસનો યોજાશે. જેમ જૂનાગઢમાં લીલી પરિક્રમા કરવામાં આવે છે તેજ રીતે ગબ્બરગઢની પણ પરિક્રમા શ્રદ્ધાળુઓ કરે ને જૂનાગઢની લીલીપરિક્ર્માની પરંપરા ચાલે છે તેવી એક પરંપરા […]

ભાદરવી પૂનમઃ અંબાજી ગબ્બર પરના પગથિયા રિપેરિંગ કરાશે

અમદાવાદઃ ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે તેવી શકયતાને પગલે તેમને તમામ સુવિધાઓ મળી રહે તે માટે કવાયત શરૂ કરી છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગબ્બર પર પગથિયા રિપેરિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. આજથી પગથિયા રિપેરિંગની કામગીરી […]

અંબાજી ગબ્બર અને આસપાસના ડુંગરોને હરીયાળા બનાવાશે, સીડબોલ રોપણના અભિયાનનો પ્રારંભ

અંબાજી: બનાસકાંઠા જીલ્લાનાં પર્વતો ને હરીયાળા બનાવવાનાં ભાગ રૂપે બનાસકાંઠા જીલ્લાની બનાસડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું ત્રી દિવસીય અનોખુ અભીયાન હાથ ધર્યુ છે. જે અભીયાન ની શરૂઆત આજે શક્તિપીઠ અંબાજી નાં ગબ્બરગઢ થી કરવામાં આવી છે. જીલ્લો હરીયાળો બને તે પુર્વે અંબાજી ગબ્બર પર્વત ને તેની આસપાસ ની ડુંગરી ઓ હરીયાળી બને તેનાં ભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code