ગુજરાત:કોરોનાને કારણે 31 જાન્યુઆરી સુધી અંબાજીના દર્શન બંધ
યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટનો નિર્ણય 31 જાન્યુઆરી સુધી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે દર્શન બંધ કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય બનાસકાંઠા : સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. જેમાં ગુજરાતમાં પણ પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.જેને પગલે યાત્રાધામ અંબાજી મંદિરને 31 જાન્યુઆરી સુધી મંદિરમાં […]


