1. Home
  2. Tag "Ambulance"

કર્ણાટકના ઉડુપીમાં સ્પીડથી દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ટોલનાકા સાથે ધડાકાભેર અથડાતા દર્દનાક અકસ્માત – 4 લોકોના થયા મોત

કર્ણાટકમાં એમ્બ્યૂલન્સને નડ્યો અકસ્માત ધડાકાભેર એમ્બ્યૂલન્સ ટોલનાકા સાથએ ભટકાઈ 4 લોકોએ ઘટનામાં જીવ ગુમાવ્યા દિલ્હીઃ- ગઈકાલે સાંજે સોશિયલ મીડિયા પર એક એમ્બ્યબલન્સના એકસ્માતનો દર્દનાક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો ત્યારે હવે તે ઘટનાને લઈને સમગ્ર જાણકારી સામે આવી રહી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના બની હતી કર્ણાટક ઉડુપી શહેરના એક ટોલ પ્લાઝા પર જેમાં એક […]

14 એરપોર્ટ્સ ઓછી ગતિશીલતા સાથે ફ્લાયર્સની સુવિધા માટે એમ્બ્યુલિફ્ટથી સજ્જ

નવી દિલ્હીઃ ભારત સરકારના સુગમ્ય ભારત અભિયાન હેઠળ 14 AAI એરપોર્ટ હવે ઓછી ગતિશીલતા સાથે ફ્લાયર્સની સુવિધા માટે એમ્બ્યુલિફ્ટથી સજ્જ છે. ઓછી ગતિશીલતા ધરાવતા મુસાફરોની સુવિધા માટે, વ્હીલ ચેર પરના દિવ્યાંગ મુસાફર અને સ્ટ્રેચર પર મુસાફર, AAI એ એરપોર્ટ માટે 20 એમ્બ્યુલિફ્ટની ખરીદી કરી છે જેઓ કોડ C અને અન્ય એડવાન્સ લેવલ એરક્રાફ્ટની સુનિશ્ચિત ફ્લાઇટ […]

હેલિકોપ્ટર ક્રેશ બાદ વધુ એક અકસ્માત, બિપિન રાવત સહિત અન્ય મૃતકોના મૃતદેહોને લઇ જતી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો

હેલિકોપ્ટર ક્રેશ બાદ વધુ એક અકસ્માત CDS બિપિન રાવત સહિતના મૃતકોના પાર્થિવ શરીરને લઇ જતી કાફલામાંથી એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો એક એમ્બ્યુલન્સે સંતુલન ગુમાવ્યું હતું અને પહાડી સાથે ટકરાઇ હતી નવી દિલ્હી: બુધવારે હેલિકોપ્ટર ક્રેશ બાદ આજે વધુ  એક અકસ્માત થયો છે. CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય મૃતકોના પાર્થિવ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે એમ્બ્યુલન્સને અકસ્માત,દર્દીનું મોત, બેને ઈજા

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક જનસાળા ગામ પાસે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ટ્રકને ઓવરટેક કરવા જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ રોડ પરના ખાડાંમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના દર્દીનું મોત નિપજ્યું હતું જ્યારે દર્દીના બે સગાને ઈજા થઈ હતી.  અકસ્માતની જાણ થતાં પોલીસે બનાવના સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરુ કરી […]

કોરોના મહામારી દરમિયાન એમ્બ્યુલન્સના વેચાણમાં ઘટાડો નોંધાયો

કોરોના મહામારી દરમિયાન એમ્બ્યુલન્સની માંગમાં વધારો થયો જો કે બીજી તરફ એમ્બ્યુલન્સના સપ્લાયમાં વધારો થયો નથી સ્થાનિક માંગ ઓછી થવાને કારણે જ એમ્બ્યુલન્સનું વેચાણ ઘટ્યું નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશમાં એમ્બ્યુલન્સની માંગમાં ઘણો વધારો થયો છે પરંતુ વાહન નોંધણીના આંકડાઓ પર નજર કરીએ તો માલૂમ પડે છે કે એમ્બ્યુલન્સના સપ્લાયમાં વધારો નથી થયો. કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code