અમદાવાદ મ્યુનિના હેરિટેજ બિલ્ડિંગમાં 10 કરોડના ખર્ચે સરદાર પટેલ મ્યુઝિયમ બનાવાશે
હેરિટેજ બિલ્ડીંગને રૂ. 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરી મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે, મેયરની ચેર પર સરદાર પટેલ બેઠા હોય એવી હોલોગ્રાફિક ઈમેજ દર્શાવાશે, નગર શ્રેષ્ઠીઓનાં ફોટા અને વિગતો સાથેનું મ્યુઝિયમ નિર્માણ કરાશે અમદાવાદઃ શહેરમાં 1920 ના વર્ષમાં એટલે કે વર્ષો પહેલા મ્યુનિસિપલ કચેરી હતી તે બિલ્ડિંગને હેરિટેજ બિલ્ડિંગ જાહેર કરાયું છે. આ ઐતિહાસિક ઈમારતને એએમસી દ્વારા […]


