અમદાવાદમાં મ્યુનિની લાપરવાહીથી 28.83 લાખ વૃક્ષો સુકાઈ ગયા
એએમસીએ 3 વર્ષમાં 66.21 કરોડનો ખર્ચ કરીને 70.94 વૃક્ષો વાવ્યા હતા વાવેલા વૃક્ષોનું યોગ્ય જતન ન કરાતા વૃક્ષો બળી ગયા મ્યુનિની લાપરવાહીથી ગ્રીન કવર ઘટી રહ્યાનો વિપક્ષનો આક્ષેપ અમદાવાદઃ શહેરમાં દરવર્ષે મોટાઉપાડે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. મ્યુનિ.કોર્પોરેશન, ગુજરાત યુનિવર્સિટી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ શહેરને હરિયાળુ બનાવવા માટે વૃક્ષો વાવવામાં આવતા હોય છે. […]