1. Home
  2. Tag "amc"

અમદાવાદમાં મ્યુનિ.ના પાર્કિંગ પ્લોટ્સમાં હવે ક્યુઆર કોડથી પેમેન્ટ કરી શકાશે

અમદાવાદઃ શહેરમાં આડેધડ થતા વાહનોના પાર્કિંગને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જતા હોય છે. આ સમસ્યા હલ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મ્યુનિ.ના પ્લાટ્સ તેમજ વિવિધ સ્થળોએ વાહનો માટે પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે. પે એન્ડ પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટ અપાયા છે. પણ કોન્ટ્રાકટો દ્વારા વધુ ફી લેવાતી હોવાની ફરિયાદો થતાં હવે ક્યુઆર કોડથી પેમેન્ટ સિસ્ટમ લાગુ […]

અમદાવાદના 7 ઝોનમાં રોડ પરના દબોણો દુર ન કરાતા AMCની TP કમિટીએ માંગ્યો રિપોર્ટ

અમદાવાદઃ શહેરમાં કેટલાક રોડ પર રોડ પરના દબામો હટાવવામાં મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને કોઈ રસ હોય તેમ લાગતું નથી. શહેરના સાત ઝોનમાં ઝોન દીઠ એક રોડને દબાણ મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા સુચના પણ આપવામાં આવી હતી. પણ દબાણો હટાવવા માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. કહેવાય છે […]

અમદાવાદ: AMTS બસના વધતા અકસ્માતો રોકવા નવતર પહેલ

અમદાવાદઃ  AMTS માં રોજના હજારો મુસાફરો મુસાફરી કરે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતો મામલે AMTS ચર્ચાનો વિષય બની છે. જેથી જમાલપુરમાં આવેલ AMTS ના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં તમામ બસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ બસોમાં GPS લગાવવામાં આવેલું છે. જેનાથી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને AMTS બસ બસ સ્ટોપ પર […]

અમદાવાદઃ હિટવેવની આગાહીને પગલે AMC એ શહેરીજનોને ખાસ અપીલ કરી

અમદાવાદઃ હવામાન વિભાગે આજે હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે આજે રાજ્યભરના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43થી 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. કાળઝાળ ગરમીથી બચવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને ખાસ અપીલ કરી છે. જેમાં બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, […]

AMC દ્વારા 100 આંગણવાડીઓ સ્માર્ટ બનાવાશે, બાળકો માટે TV રમકડાં સહિત અદ્યત્તન સુવિધા હશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બાળકો માટે આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં ગરીબ પરિવારોના બાળકો માટે આગણવાડીઓ આશિર્વાદ સમાન બની રહી છે. હવે મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા 100 જેટલી આંગણવાડીઓને રમકડાં સહિત અન્ય સુવિધા સાથે સ્માર્ટ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ 16 આગણવાડીઓ સ્માર્ટ બનાવી દેવામાં આવી છે. જ્યારે 19 જેટલી આંગણવાડીઓને […]

અમદાવાદમાં આગામી ચોમાસામાં 30 લાખ વૃક્ષોના વાવેતર કરાશે

અમદાવાદઃ AMCએ આગામી ચોમાસામાં 30 લાખ વૃક્ષોના વાવેતરનો ટાર્ગેટ રાખ્યો છે. હકીકતમાં વૃક્ષોના વાવેતર બાદ નિયમિત માવજત નહીં થવાના લીધે 20થી 25 ટકા વૃક્ષો નાશ માપે છે. જેના માટે મ્યુનિ.ના અધિકારીઓ ગંભીરતા લેતા નહીં હોવાનું મનાય છે. 15મી જૂનથી અભિયાન હાથ ધરાશે.  અમદાવાદ મ્યુનિ. દ્વારા 100 દિવસમાં 30 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક છે. જેમાં 16,450 મધ્યના […]

અમદાવાદમાં થ્રી-મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત AMC દ્વારા 26 લાખ વૃક્ષોનું રોપણ કરાશે

અમદાવાદઃ શહેરમાં ચારેબાજુ કોંક્રેટના જંગલ સમા ચારે બાજુ બિલ્ડિંગો બની જતા શહેરમાં લીલાછમ વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે. એટલે શહેરમાં ગ્રીન કવર ઘટતા ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. એમ તો દર વર્ષે ચોમાસા દરમિયાન મ્યુનિ.કોર્પોરેશન તેમજ વિવિધ સેવા ભાવી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. પણ ત્યારબાદ વાવેલા વૃક્ષોના રોપાઓની યોગ્ય માવજતના અભાવે […]

મતદાન કરનાર આજે AMTSમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે, મતદાન જાગૃતિ માટેનો પ્રયાસ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સુરત લોકસભા બેઠક સિવાયની બાકીની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે… આવી સ્થિતિમાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના હેતુથી બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ, ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ ઓફર જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી અપેક્ષા કરતા […]

અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને ગંદકીના મુદ્દે AMCએ 50,000નો દંડ ફટકાર્યો

અમદાવાદઃ શહેરમાં ગંદકી કરનારા સામે એએમસી દ્વારા દંડનીય પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને બિલ્ડરો કે કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ પર ગંદકી અને નુકસાન થાય તો આવા કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ ફટકારી દંડ વસૂલવાની મ્યુનિ.કમિશનરે સૂચના આપી છે. ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે ગિરધરનગર ઓવરબ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. આ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને વર્ષ 2023-24ના વર્ષની ટેક્સ સિવાયની આવક 1585 કરોડની થઈ

અમદાવાદઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. તેના લીધે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં પણ વધારો થયો છે. મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સની કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. જ્યારે ટેક્સ સિવાયની આવક પણ કરોડો રૂપિયાની છે. શહેરમાં નવી બિલ્ડિંગો બની રહ્યા છે. બિલ્ડરો પાસેથી એફએસઆઈ અને અન્ય ડેવલપમેન્ટ ચાર્જ લેવામાં આવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code