ગોતામાં ભાજપના કાર્યકરે AMCનો પ્લોટ ટોકનદરે મેળવી પૈસા રળવાનો કિમીયો ખૂલ્લો પડ્યો
ભાજપના કાર્યકરે 1000 રૂપિયાના ટોકન દરે પ્લોટ ભાડે લીધો હતો પ્લોટિંગ કરીને 10,000ના દરે પ્રતિમાસ ભાડે આપવાનો હતો વિરોધ થતાં મ્યુનિએ કિંમતી પ્લોટ પરત લીધો અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં મ્યુનિની માલિકીનો કિંમતી પ્લોટ ભાજપના એક કાર્યકરે પક્ષના એક નેતાની ભલામણથી માત્ર 1000 રૂપિયાના ટોકન દરથી મેળવીને વિશાળ પ્લોટમાં પ્લોટિંગ કરીને દરેક પ્લોટિંગના માસિક રૂપિયા 10 […]