1. Home
  2. Tag "amdavad rathyatra"

જન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદમાં પરંપરાગત રૂટ ઉપર નીકળેલી રથયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નગર ચર્ચાએ નીકળશે નગરનો નાથ અમદાવાદઃ શહેરમાં નગરચર્યા માટે નીકળેલા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજી મામાના ઘર સરસપુર પહોંચ્યાં હતા. અહીં તેમને આવકારવામાં આવ્યાં હતા. તેમજ રથયાત્રામાં જોડાયેલા લાખો શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સરસપુરની વિવિધ પોળોમાં રથયાત્રામાં જોડાયેલા ખલાસીઓ, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ પ્રસાદ આરોગ્યો […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ કર્યું

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની પરંપરાગત રૂટ રથયાત્રા યોજાઈ રહી છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આધુનિટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાનના રથમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડની મારફતે સમગ્ર રથયાત્રાનું […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ અષાઢી બીજની શુભેચ્છાઓ પાઠવી – પહિંદ વિધિ કરી પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી

અમદાવાદઃ- આજરોજ અષાઢી બીજના દિવસે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્મુરા અમદાવાદ ખાતે નીકળી છે ત્યારે હજારો ભક્તો આ યાત્રામાં જોડાયા છે દરેક લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આજરોજ મુખ્મંયત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા વિધિ કરી અને પહિંદવિધિ કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code