1. Home
  2. Tag "amdavad"

અમદાવાદઃ મોબાઈલ ફોનના IMEI નંબર બદલવાના રેકેટનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં ગુનેગારો પણ હાઈટેક થયાં છે, જેના પરિણામે સાઈબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ શહેરમાંથી સાઈબર ક્રાઈમની ટીમે મોબાઈલ ફોનનો આઈએઈઆઈ નંબર બદલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક શખ્સને ઝડપી લીધો હતો. સમગ્ર રેકેટ સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંક્યાં હતા. દેશ વિરોધીતત્વો આવા ફોનનો ઉપયોગ મોટા ગુનાને અંજામ આપી શકે છે. […]

અમદાવાદઃ જી.બી.શાહ કોલેજ દ્વારા G-20 અંતર્ગત લોક-જાગૃતિ રેલી યોજાઈ

ગાંધીનગરઃ અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ, વાસણા ખાતે G-20 અંતર્ગત લોક-જાગૃતિ અર્થે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફે ભાગ લીધો હતો અને રેલી સ્વરૂપે કોલેજથી અંજલી ચાર રસ્તા સુધી ગયા હતા. પ્રથમ વખત ભારતના યજમાનપદે યોજાઈ રહેલ વિશ્વના 19 દેશ અને એક યરોપિઅન યુનિયનની સમિટ […]

અમદાવાદની આસપાસ આવેલા અભ્યારણ અને પાર્ક વિશે જાણો, વિકેન્ડની રજાઓમાં જઈ શકો છો અહીં ફરવા

અમદાવાદની આસપાસ જો આપણે રહેતા હોઈએ તો ત્યા આજૂબાજૂમાં ઘણા ફરવા માટેના સ્ળો આવેલા છે,શિયાળામાં ખાસ અભ્યારણોમાં ફરવાની મજા અલગ હોય છે 1 2 દિવસની રજાઓ માં જઈ પણ શકાય છે. જો આપણે  એક દિવસ પિકનીક પર જવા કે ફરવા જવાનું વિચારો છો તો અમદાવાદની આજુબાજૂ કેટલાક એવા સ્થળો આવે છે કે જ્યા તમે સવારથી […]

અમદાવાદમાં ડબ્બા ટ્રેડિગના રેકેટનો પર્દાફાશ, ચાર આરોપીઓ ઝડપાયાં

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાંથી સીઆઈડી ક્રાઈમબ્રાન્ચની ટીમે ગેરકાયદે ધમધમતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કર્યો હતો.સીઆઈડી ક્રાઈમની ટીમે ચાર આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી 9 મોબાઈલ ફોન, બે લેપટોપ અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. બ્રોકર પાસેથી ગેરકાયદેસર રીતે લોગઇન આઇડી મેળવીને વિવિધ કંપનીઓના શેરની કાયદેસરની ખરીદી કે વેચાણ નહી કરીને તેના તફાવતને આધારે આર્થિક લાભ લેવામાં […]

લોકો જાગૃત બન્યાં, ચાઇનીઝ તુક્કલો ખુબ ઓછા પ્રમાણમાં ઉડતી જોવા મળી

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, લોકોમાં ચાઈનીઝ દોરી અને તુક્કલને લઈને આવેલી જાગૃતિને કારણે અમદાવાદ સહિત રાજયના મોટાભાગના શહેરોમાં છેલ્લાં ઘણા વર્ષોની સરખામણીમાં આ વર્ષે ઉતરાયણમાં ચાઇનીઝ તુક્કલો ખુબ ઓછા પ્રમાણમાં ઉડ્યા હતા. ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલનો ઉપયોગ મકરસંક્રાતિમાં ન થાય તે માટે પોલીસ દ્વારા […]

ઉત્તરાયણઃ અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત

અમદાવાદઃ ગુજરાતમાં આજે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું છે. દરમિયાન તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ ઈમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને 108ની ટીમો પણ ખડેપગે રાખવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને 14 અને 15 જાન્યુઆરીએ શહેરમાં ચુસ્ત […]

અમદાવાદઃ દરિયાપુરની પોળમાં ભુપેન્દ્ર પટેલે સમર્થકો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી

અમદાવાદઃ ગુજરાતમાં આજે ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું. તેમજ કાપયો… છે અને લપેટ જેવી ચિચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પરિવારજનો અને સમર્થકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ચગાવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી […]

ગુજરાતઃ ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ્સને પગલે એરપોર્ટ ઉપર હાઈએલર્ટ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસતાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન 26 જાન્યુઆરી ગણતંત્ર દિને દેશના એરપોર્ટ પર આતંકવાદી હુમલાની શંકાના પગલે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા જારી કરાયેલા એલર્ટ બાદ ગુજરાતના એરપોર્ટ ઉપર […]

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની અમદાવાદ મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આવતીકાલે 13 તારીકે તેઓ અમદાવાદ આવી પહોંચશે. તેમજ મોહન ભાગવત પૂ. વિજ્યરત્ન સુંદર સુરિશ્વરજી મહારાજ સાહેબની મુલાકાત લેશે.આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મોહન ભાગવતની અમદાવાદ મુલાકાત લઈને આરએસએસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 13મી જાન્યુઆરીના […]

અમદાવાદમાં IA&AD ઇન્ટર-ઝોન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ

અમદાવાદઃ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ (IA&AD) ઇન્ટર-ઝોન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2022-23 , 9મી જાન્યુઆરી, 2023ના રોજ અમદાવાદમાં શરૂ કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટનું આયોજન લિટરરી એન્ડ રિક્રિએશન ક્લબ, ઓફિસ ઓફ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ-II) ગુજરાત દ્વારા ઓડિટ ભવન, અમદાવાદ ખાતે ટોપસ્પીન એકેડમી, દેવઆર્ક મોલ, એસજી હાઇવે, અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે. ટૂર્નામેન્ટમાં 17 રાજ્યોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code