1. Home
  2. Tag "amdavad"

અમદાવાદમાં સ્વાઈન ફ્લુએ માથુ ઉચક્યું : 5 મહિનામાં 1100થી વધારે કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાંથી કોરોના હજુ સંપૂર્ણ પણે ગયો નથી, રાજ્યમાં હજુ પણ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન બીજી તરફ જીવલેણ માનાતા સ્વાઈનફ્લૂએ પણ ફરીથી માથુ ઉચક્યું છે. પાંચ મહિનામાં 1100થી વધારે કેસ સામે આવ્યાં છે. સ્વાઈન ફ્લૂના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં ફરી એકવાર સ્વાઈન ફ્લૂના કેસ […]

અમદાવાદના બોપલ અને પીરાણામાં પ્રદુષણમાં વધારોઃ AQI 300ને પાર

નવી દિલ્હીઃ ઉત્તરભારતના દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં પ્રદુષણને સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાયાં છે. હવે ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પણ હવાના પ્રદુષણમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. સતત બીજા દિવસે શહેરના પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. બોપલ અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. પ્રદુષણને પગલે શ્વાસની બિમારીથી […]

અમદાવાદઃ જાણીતા સમાજસેવિકા ઈલાબેન ભટ્ટનું નિધન

અમદાવાદઃ મહિલાઓ માટે કામ કરતી સેવા સંસ્થાના સ્પાથક અને પદ્મશ્રી તથા પદ્મભૂષણથી સન્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. દરમિયાન તેમને અંતિમ શ્વાસ લીધો હતો. ઇલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા. તેમજ ભારત સરકાર […]

સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદ શહેરના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 93મું અંગદાન થયું છે. અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવારે બ્રેઇનડેડ પુત્રના અંગદાનનો સંવેદનશીલ નિર્ણય કરીને ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપ્યું છે. અમદાવાદના શેખ પરિવારે બિનસાંપ્રદાયિકતા અને કોમી એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરતું અંગદાન કર્યું છે. અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય શેખ રૂબેનભાઈને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતાં 14 […]

અમદાવાદ એરપોર્ટ સંકુલમાં શ્વાનનો ત્રાસ, જવાબદારી મામલે AMC અને એરપોર્ટ ઓથોરિટીનો એક-બીજાને ખો

અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે, શ્વાનની સમસ્યાના નિરારકણ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ સંકુલમાં પણ શ્વાનનો ત્રાસ વધ્યો છે. આ સમસ્યાના નિરાકરણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એરપોર્ટ ઓથોરીટી એક-બીજાને ખો આપી રહ્યાં છે. અમદાવાદના એરપોર્ટ પર કૂતરાનો ત્રાસ સતત વધી રહયો છે અને અનેક વખત આ કૂતરાઓને કઢાયા […]

હાઈટેક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલોને મામલે ગુજરાત ટોપ ઉપર : PM મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અસારવામાં આશરે રૂ. 1275 કરોડની વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓના શિલાન્યાસ કર્યા અને રાષ્ટ્રને અર્પણ કરી હતી તેમજ હોસ્પિટલ સંકુલમાં પીએમ મોદીએ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ચાલીને મુલાકાત લીધી હતી. આ પછી પીએમ મોદીનું મંચ પર આગમન થયું જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું. પીએમ મોદીએ તકતીનું અનાવરણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત […]

કર્મચારી-અધિકારીઓને મોબાઈલ એપ અંગે અમલ કરાવવામાં AMC સત્તાધીશો નિષ્ફળ: કોંગ્રેસ

અમદાવાદઃ શહેરમાં મનપા તંત્રના કર્મચારીઓ મામલે ‘સ્પ્રંટ સીટી 311’ નામથી મોબાઇલ એપ્લીકેશનનો અમલ બાબતે વહીવટી તંત્ર તથા સત્તાધારી ભાજપ નિષ્ફળ રહ્યાંનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસે કર્યો હતો.  વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ગ 1,2 અને 3 ના તમામ કર્મચારીઓ દ્વારા કરાયેલ ક્ષેત્રીય કામગીરીનો રિર્પોટ, સ્થળ પરના ફોટા તથા જીપીએસ બેઝ […]

અમદાવાદમાં દિવાળીના તહેવારને લઈને મહિલા કલબ દ્વારા ‘ધ ગ્રાન્ડ દિવાલી મેલા’નું આયોજન

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં હાલ નવરાત્રિ મહોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જેથી નવરાત્રિ પૂર્ણ થયા બાદ લોકો દિવાળીની ખરીદી શરૂ કરશે. દરમિયાન અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સમયક વિમેન ગ્રુપ દ્વારા ધ ગ્રેન્ડ દિવાલી મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પુજા પાર્ટીપ્લોટમાં […]

અમદાવાદ અને ગાંધીનગર સહિત 13 શહેરોમાં પ્રથમ તબક્કામાં 5જી સેવાનો પ્રારંભ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં ઈન્ટરનેટ સેવામાં 5જી સુવિધાનો શુભારંભ કરાવ્યો હતો. જેથી હવે સ્માર્ટફોન ધારકો હાઈસ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. 5જીની સ્પીટ 4જીથી 10 ગણી વધારે હોવાનું જાણવા મળે છે. હાલ આ સેવા અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 13 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં સેવાનો પ્રારંભ […]

પેસેન્જર ટ્રેન ઉપરાંત હવે માલગાડીની સ્પીડ વધારવાનો દ્રઢ નિર્ધાર PM મોદીએ વ્યક્ત કર્યો

અમદાવાદઃ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ આવ્યાં હતા. તેમણે અમદાવાદમાં પણ મેટ્રો રેલને લીલીઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન તેમણે સભામાં કહ્યું હતું કે, દેશમાં ટ્રેનોની ઝડપને વધારવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ભારત ગતિની સાથે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પણ વિકાસ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code